ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ પોતાની કમાણી, સંપત્તિ અને વ્યક્તિગત સમસ્યાઓ બધા સાથે શેર કરવાનું ટાળવું જોઈએ. ઈર્ષ્યાળુ, મૂર્ખ, કપટી અને નકારાત્મક લોકો આ માહિતીનો દુરુપયોગ કરી શકે છે, જેનાથી નુકસાન થઈ શકે છે.
ચાણક્ય નીતિ: આ 4 લોકો સાથે ક્યારેય શેર ન કરો કમાણી અને સમસ્યાઓ
Source: VTV Gujarati