80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશભરમાં તિરંગાની રોશની

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશભરમાં તિરંગાની રોશની

80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ દેશભરમાં ઐતિહાસિક ઇમારતો તિરંગાની રોશનીથી ઝળહળી ઊઠી છે. દિલ્હીના ઇન્ડિયા ગેટ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ, જમ્મુના સલાલ ડેમ સહિત અનેક સ્મારકોને ત્રિરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. આગ્રામાં તાજમહાલ સામે સેનાના બેન્ડે દેશભક્તિની ધૂન રજૂ કરી હતી.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies