1947ના ભાગલા બાદ કેટલાક ક્રિકેટરોએ ભારત માટે રમ્યા બાદ પાકિસ્તાનની ટીમ પસંદ કરી. અબ્દુલ હાફીઝ કારદાર, આમિર ઇલાહી અને ગુલ મોહમ્મદ જેવા ખેલાડીઓએ બંને દેશો માટે ટેસ્ટ રમ્યા. આ ઉપરાંત ફઝલ મહમૂદ જેવા ખેલાડીઓએ પણ પાકિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું.
ભાગલા બાદ પાકિસ્તાન તરફ રમનારા ભારતીય ક્રિકેટરો
Source: TV9 Gujarati