ભારતીય હવામાન વિભાગે 15 ઓગસ્ટે દિલ્હી-NCR, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં અતિભારે વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
દેશમાં ભારે વરસાદનું અલર્ટ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચેતવણી
Source: VTV Gujarati