RSS સરસંઘચાલક મોહન ભાગવતે સ્વાતંત્ર્ય દિવસે નાગપુરમાં Gen-Z સાથે સંવાદમાં યુવાનોને દેશની મોટી શક્તિ ગણાવી, પણ યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેઓ સમાજ માટે બોજ બની શકે તેવી ચેતવણી આપી. તેમણે યુવાનોને સમાજ અને દેશના લાંબા ગાળાના હિત માટે જવાબદારી લેવા અપીલ કરી.
યુવાનોને યોગ્ય દિશા ન મળે તો બોજ બની જશે: મોહન ભાગવત
Source: Aajkaal Gujarati