ચોટીલા મંદિરમાં ગાર્ડ-દર્શનાર્થી વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

ચોટીલા મંદિરમાં ગાર્ડ-દર્શનાર્થી વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

ચોટીલા ચામુંડા માતાજી મંદિર પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ અને દર્શનાર્થી વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ગાર્ડને તમાચો માર્યો હતો, જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies