સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લા પરથી સંબોધન બાદ પીએમ મોદી બાળકોને મળવા પહોંચ્યા ત્યારે એક બાળકીની ટોપી પડી ગઈ. પીએમે જાતે ટોપી ઉપાડીને તેને પહેરાવી, જે ક્ષણ વાયરલ થઈ. ભાષણમાં તેમણે 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ વ્યક્ત કર્યો.
પીએમ મોદીએ બાળકીની ટોપી જાતે ઉપાડી પહેરાવી
Source: Aajkaal Gujarati