ભાગલાની પીડા: સપનાની કહાણી

ભાગલાની પીડા: સપનાની કહાણી

પાકિસ્તાની પંજાબના મંડી બહાઉદ્દીનમાં રહેતાં સપના ઓબેરૉયના પરિવારે 1947ના ભાગલા દરમિયાન અનેક સ્વજનો ગુમાવ્યા. તેમના દાદા દીવાનચંદ ઓબેરૉય અને પિતા પાકિસ્તાનમાં રહી ગયા, જ્યારે કાકા ભારત ગયા. દાદીનું ભારત ગયેલા દીકરાઓથી વિખૂટા પડવાનું દુખ હતું. દાયકાઓ બાદ પણ પરિવાર ભાગલાની પીડા સાથે જીવે છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies