રાજકોટમાં સ્વાતંત્ર્ય દિન ધામધૂમથી ઉજવાયો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું. તેમણે સરધાર અને માધાપરમાં બે નવા પોલીસ સ્ટેશનની જાહેરાત કરી, જેનાથી શહેરમાં કુલ સ્ટેશનો ૧૭ થશે. મેયર ડો. નેહલ શુક્લાએ અટલ સરોવર ખાતે ધ્વજ ફરકાવ્યો.
રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, બે નવા પોલીસ સ્ટેશનની જાહેરાત
Source: Aajkaal Gujarati