જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભૂચરમોરી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તેમણે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને જિલ્લાના વિકાસ માટે કલેક્ટરને રૂ. 25 લાખનો ચેક અર્પણ કર્યો.
ભૂચરમોરી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Source: Khabar Gujarat