15 ઓગસ્ટે સફેદ કુર્તો કે તિરંગા રંગનો ડ્રેસ પહેરવો જરૂરી નથી. તમે તમારી રાશિ પ્રમાણે શુભ રંગ પસંદ કરીને સ્વતંત્રતા દિવસના લુકને અલગ અને ખાસ બનાવી શકો છો. જ્યોતિષમાં શનિવારનો સંબંધ શનિ સાથે છે, જ્યારે સૂર્ય આત્મવિશ્વાસ અને ગૌરવનું પ્રતીક છે. મેષ રાશિ માટે લાલ અને કેસરિયો, વૃષભ માટે સફેદ, ક્રીમ અને પેસ્ટલ લીલો શુભ છે.
15 ઓગસ્ટે રાશિ પ્રમાણે પહેરો શુભ રંગ
Source: VTV Gujarati