તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની ભૂમિકા ભજવતા તન્મય વેકારિયાએ પરિવાર સાથે BMW X1 ખરીદી છે. આ પ્રીમિયમ SUVની ઓન-રોડ કિંમત 60 લાખ રૂપિયાથી વધુ છે. શોમાં સાદા મેનેજર તરીકે દેખાતા અભિનેતાની આ લગ્ઝરી કારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તારક મહેતાના બાઘાએ ખરીદી BMW X1, કિંમત 60 લાખથી વધુ
Source: VTV Gujarati