રાની મુખર્જીને મેલબર્નમાં માનદ ડોક્ટરેટ

રાની મુખર્જીને મેલબર્નમાં માનદ ડોક્ટરેટ

બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું. IFFM ખાતે તેમને ભારતીય સિનેમામાં યોગદાન બદલ સન્માનિત કરાયા. આ પ્રસંગે રાની ભાવુક થઈ ગઈ હતી, અને વીડિયો કોલ પર દીકરી આદિરાએ પણ આંસુ સાર્યા હતા.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies