હરિયાળી તીજ આજે: શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

હરિયાળી તીજ આજે: શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આજે 15 ઓગસ્ટે હરિયાળી તીજનો તહેવાર ઉજવાશે. શ્રાવણ શુક્લ તૃતીયાએ આવતો આ તહેવાર પરિણીત મહિલાઓ માટે વિશેષ છે, જે પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખાકારી માટે વ્રત રાખી શિવ-પાર્વતીની પૂજા કરે છે. માન્યતા છે કે માતા પાર્વતીએ 107 જન્મ સુધી તપસ્યા કરીને શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies