ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ગંદકી, ભંગાર અને ખુલ્લા મેડિકલ વેસ્ટના થર જોવા મળી રહ્યા છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનોએ આ સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સુપ્રિટેન્ડેન્ટ કિન્નરી દેસાઈએ સફાઈ અને મેડિકલ વેસ્ટ નિકાલની ખાતરી આપી છે, પરંતુ વાસ્તવિકતા ચિંતાજનક છે.
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ગંદકી, દર્દીઓના સ્વાસ્થ્યને ખતરો
Source: TV9 Gujarati