ફ્રિજમાં ડાઘ અને દુર્ગંધથી છુટકારો મેળવવા માટે મોંઘા કેમિકલની જરૂર નથી. રસોડામાં મળતી સામાન્ય વસ્તુઓ જેમ કે બેકિંગ સોડા, સરકો અને ડીશ સોપથી ફ્રિજ સાફ કરી શકાય છે. શેલ્ફ અને ડ્રોઅર્સને બહાર કાઢીને ધોવા, વાસી ખોરાક દૂર કરવો અને સૂકા કપડાથી સાફ કરવું જરૂરી છે.
ફ્રિજના ડાઘ અને દુર્ગંધ દૂર કરવાની 7 સરળ રીતો
Source: News18 Gujarati