મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં સ્વચ્છતા, FSSAI લાયસન્સ, વધુ મીઠું-ખાંડ-ફેટવાળો ખોરાક અને ઉંમર મુજબની પસંદગી તપાસવાની સલાહ આપી છે. FDAએ 86 ક્વિક-કોમર્સ ઠેકાણાંની તપાસમાં 60ને નોટિસ અને 12 ગોડાઉનના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.
રેસ્ટોરન્ટમાં જમતા પહેલાં FDAની 4 સલાહ
Source: TV9 Gujarati