NSA અજીત ડોભાલે જણાવ્યું કે પહેલગામ હુમલા બાદ PM મોદીએ સૌપ્રથમ પૂછ્યું હતું કે હુમલો કોણે કર્યો અને કોણ જવાબદાર છે. આ પછી ઓપરેશન સિંદૂરનું આયોજન થયું, જેમાં પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાં નિશાન બનાવાયાં. ડોભાલે કહ્યું કે ભારત લોહીના છેલ્લા ટીપા સુધી લડવા તૈયાર છે.
પહેલગામ હુમલા બાદ PM મોદીનો પહેલો સવાલ શું હતો? અજીત ડોભાલે કર્યો ખુલાસો
Source: Zee 24 Kalak