અભિનેતા ગોવિંદાએ પત્ની સુનિતા આહુજાના સતત નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુનિતા મા-બહેનની ગાળો આપવા લાગી છે અને યુવાનો માટે ખરાબ ઉદાહરણ બની રહી છે. આ ઝઘડો એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકર સાથે ગોવિંદાના જોવા મળવાથી શરૂ થયો હતો.
ગોવિંદાએ સુનિતાને કહ્યું: 'મા-બહેનની ગાળો આપવા લાગ્યા છો'
Source: Gujarat Samachar