ટોક્સિકના અતરંગી દ્રશ્યો પર યશનો જવાબ

ટોક્સિકના અતરંગી દ્રશ્યો પર યશનો જવાબ

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' 26 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મના રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીન પર થતી ટીકાઓનો જવાબ આપતા યશે કહ્યું કે અશ્લીલતા ખોટી છે અને દરેક વસ્તુની મર્યાદા હોય છે. તેમણે Gen Z પેઢીને પહેલાં કરતાં સારી ગણાવી.

Source: Gujarat Samachar

More in Entertainment

Read the live feed on ZapIndies