આવારાપન 2 અને બટવારા 1947 વચ્ચે શબાના આઝમીનું કનેક્શન

આવારાપન 2 અને બટવારા 1947 વચ્ચે શબાના આઝમીનું કનેક્શન

ઇમરાન હાસમીની 'આવારાપન 2' અને સની દેઓલની 'બટવારા 1947' 15 ઓગસ્ટે થિયેટરોમાં ટકરાઇ રહી છે. બંને ફિલ્મોમાં શબાના આઝમી કોમન કડી છે, પરંતુ તેમના પાત્રો સંપૂર્ણપણે વિરુદ્ધ છે. 'બટવારા 1947'માં તેઓ લાચાર માતાની ભૂમિકામાં છે, જ્યારે 'આવારાપન 2'માં ગેંગસ્ટર ક્વીન તરીકે દેખાય છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies