કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થશે. આ તબક્કામાં સુરત અને બિલિમોરા વચ્ચેનો 50 કિમીનો હિસ્સો સામેલ છે. સંપૂર્ણ 508 કિમીનો કોરિડોર 2029 સુધી કાર્યરત થશે, જે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે યાત્રાનો સમય ઘટાડશે.
બુલેટ ટ્રેન: 15 ઓગસ્ટ 2027એ પ્રથમ તબક્કો શરૂ થશે
Source: Gujarati Jagran