ગૃહ મંત્રાલયે 2027ની વસ્તી ગણતરી માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. વસ્તી ગણતરી અધિનિયમ 1948 મુજબ ખોટી માહિતી આપવા પર 3 વર્ષ સુધીની જેલ અને 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અજાણતા થયેલી ભૂલ અને જાણી જોઈને આપેલી ખોટી માહિતી વચ્ચે કાયદો તફાવત કરે છે.
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી પર જેલ અને દંડની જોગવાઈ
Source: Zee 24 Kalak