પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી 13મી વખત તિરંગો ફરકાવીને શાસનપ્રમુખ તરીકે સતત 25મી વખત ધ્વજારોહણનો નવો કીર્તિમાન સ્થાપ્યો. આ પહેલાં રાજ્ય સ્તરે જ્યોતિ બસુ, પવન કુમાર ચામલિંગ અને નવીન પટનાયક સતત 24 વખત ધ્વજારોહણ કરી ચૂક્યા હતા. મોદીએ સીએમથી પીએમ સુધી સૌથી લાંબા સમય સુધી વહીવટી નેતૃત્વનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
પીએમ મોદીનો 25મી વખત ધ્વજારોહણનો નવો રેકોર્ડ
Source: News18 Gujarati