અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અચાનક હવામાન પલટાયું અને ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં. લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આ વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને નાગરિકોને મોટી રાહત મળી છે.
અમદાવાદમાં મેઘમહેર: ઘાટલોડિયા, ચાણક્યપુરીમાં વરસાદથી ઠંડક
Source: Gujarat First