સુરતના ડુમસ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર આવેલા ફાર્મહાઉસમાં બર્થ-ડે પાર્ટીના બહાને દારૂની મહેફિલ જામી હતી. પોલીસે દરોડો પાડી 22 યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી દારૂ, લક્ઝુરિયસ કાર અને મોબાઇલ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
સુરતમાં પોલીસ સ્ટેશન નજીક દારૂની પાર્ટી, 22 ઝડપાયા
Source: Zee 24 Kalak