સુરત અને ડીસામાં નકલી ઘી-તેલનો જથ્થો જપ્ત

સુરત અને ડીસામાં નકલી ઘી-તેલનો જથ્થો જપ્ત

સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાં દરોડા પાડીને 35 લાખથી વધુનું નકલી ઘી અને ભેળસેળનું તેલ જપ્ત કરાયું છે. કામરેજની ફેક્ટરીમાંથી 5,157 લીટર ઘી, પામોલીન અને સોયાબીન તેલ મળી આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies