ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટે તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies