હવામાન વિભાગે 16 ઓગસ્ટ માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 12 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. પવન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે. ખેડૂતો અને માછીમારોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ આપવામાં આવી છે.
12 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
Source: ABP Asmita