બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય થતી સિસ્ટમના કારણે ગુજરાતમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન મૂશળધાર વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝાપટા વરસશે. સપ્ટેમ્બરમાં પણ 9 થી 12 તારીખે ભારે વરસાદની શક્યતા છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies