ગુજરાતમાં નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

ગુજરાતમાં નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 24-28 ઓગસ્ટ, 6-9 સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબરે વરસાદી રાઉન્ડ આવશે. નવેમ્બરમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે.

Source: Zee 24 Kalak

More in Science & Environment

Read the live feed on ZapIndies