બેંગકોકથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2335માં ટેક-ઓફ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતાં પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. 250થી વધુ મુસાફરો લગભગ 24 કલાક બેંગકોકમાં અટવાયા હતા. એર ઈન્ડિયાએ હાઈડ્રોલિક ખામીના દાવાને ફગાવી દીધો હતો. બિઝનેસ ક્લાસના મુસાફરોને બીજી ફ્લાઈટથી મોકલાયા હતા, જ્યારે ઈકોનોમી ક્લાસના મુસાફરોને હોટેલમાં રાખવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી, 250 મુસાફરો 24 કલાક અટવાયા
Source: Aajkaal Gujarati