ગુજરાતમાં આવતા અઠવાડિયે ચોમાસું કેવું રહેશે?

ગુજરાતમાં આવતા અઠવાડિયે ચોમાસું કેવું રહેશે?

હાલ દક્ષિણ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. શનિવારે 100 તાલુકામાં વરસાદ નોંધાયો, પણ તે ઓછો હતો. સૌરાષ્ટ્રમાં સિઝનની શરૂઆત પછી વરસાદ નથી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને રાજકોટમાં ઘટ છે. આવતા અઠવાડિયે નવો રાઉન્ડ શરૂ થશે કે કેમ તે જોવું રહેશે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies