અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઊર્જા સપ્લાય દબાણ હેઠળ છે. ઈરાન જળમાર્ગ પર નિયંત્રણ જાળવવા માંગે છે, જ્યારે અમેરિકા નાકાબંધી અને દબાણ વધારી રહ્યું છે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ 7 ઓગસ્ટે મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર કર્યો છે, જેને 'ઇસ્લામિક NATO' કહેવાય છે. આ નવું જોડાણ દરિયાઈ માર્ગોની સુરક્ષામાં કેટલી ભૂમિકા ભજવશે તે પ્રશ્ન છે.
હોર્મુઝ સંકટ: અસલી ખલનાયક કોણ?
Source: News18 Gujarati