મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સુરત સ્ટેશનનું માળખાકીય કામ અને છતનું નિર્માણ પૂર્ણ થયું છે. સ્ટેશનની ડિઝાઇન હીરા કાપવાના ઉદ્યોગથી પ્રેરિત છે. પ્રથમ તબક્કામાં ઓગસ્ટ 2027માં સુરત-વાપી સેક્શન પર B28 બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે.
સુરત બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્ટ્રક્ચર-રૂફિંગ કામ પૂર્ણ
Source: VTV Gujarati