સુભાષબ્રિજ સર્કલ પર ખૂની હુમલો, એકનું મોત

સુભાષબ્રિજ સર્કલ પર ખૂની હુમલો, એકનું મોત

અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ પર મોડી રાત્રે પાંચથી સાત લોકોએ તલવાર અને ધારિયાથી હુમલો કરી રણછોડ ઉર્ફે અજય સાલવીની હત્યા કરી હતી. હુમલા પહેલા ધમકી આપતો ફોન આવ્યો હતો. પોલીસે વિશાલ ચૌહાણ, અંકિત પરમાર અને સાગર ઉર્ફે માફિયા સહિત સાત લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies