ગુજરાતમાં 144 વર્ગ-1 અધિકારીઓની મોટી બદલી

ગુજરાતમાં 144 વર્ગ-1 અધિકારીઓની મોટી બદલી

ગુજરાત સરકારે મહેસૂલ વિભાગ હેઠળ 144 વર્ગ-1 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ છે. ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને મહીસાગરના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકાયા છે.

Source: Divya Bhaskar

More in Politics

Read the live feed on ZapIndies