PM મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર વિપક્ષના કટાક્ષ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે PMએ વિપક્ષને નહીં પરંતુ દેશવિરોધી તત્વોને આ શબ્દ કહ્યો છે. કોંગ્રેસ નેતા ચિદમ્બરમે 'દિમાગી નક્સલ હોવાનો ગર્વ' વ્યક્ત કર્યો છે.
PM મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર રિજિજુનો વિપક્ષને જવાબ
Source: Gujarat Samachar