ગાલે ટેસ્ટમાં ઋષભ પંતે એક સિક્સર સાથે ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ સિક્સરના મામલે એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો, હવે તે 57 સિક્સર સાથે બીજા ક્રમે છે. યશસ્વી જયસ્વાલે પોતાની 30મી ટેસ્ટ 30મા અલગ મેદાન પર રમીને સચિન તેંડુલકર અને સંજય માંજરેકરની યાદીમાં સ્થાન મેળવ્યું.
ઋષભ પંતે તોડ્યો ગિલક્રિસ્ટનો રેકોર્ડ, યશસ્વીનો અનોખો કાફલો
Source: ABP Asmita