ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વરસાદે ખલેલ પહોંચાડી છે. પ્રથમ બે દિવસમાં માત્ર 116 ઓવર રમાઈ છે, અને ત્રીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. ભારતે 9 વિકેટે 460 રન બનાવ્યા છે. જો મેચ ડ્રો થાય તો ટીમ ઈન્ડિયાના WTC પોઈન્ટ ઘટીને 46.67 થઈ જશે, જેનાથી ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બનશે.
ગાલે ટેસ્ટમાં વરસાદનો ખતરો, ભારતની મુશ્કેલી વધી
Source: TV9 Gujarati