હવામાન વિભાગે ગુજરાતમાં 16થી 22 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સક્રિય વેધર સિસ્ટમ્સને કારણે રાજ્યભરમાં વરસાદ થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં 1-2 ઇંચ વરસાદ પડી શકે છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Source: BBC Gujarati