ગુજરાતમાં વરસાદનો વિરામ, તહેવારો પહેલાં ક્યારે આવશે નવો રાઉન્ડ?

ગુજરાતમાં વરસાદનો વિરામ, તહેવારો પહેલાં ક્યારે આવશે નવો રાઉન્ડ?

જુલાઈમાં સાર્વત્રિક વરસાદ બાદ ઑગસ્ટમાં ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કોઈ મોટી ચેતવણી આપી નથી, પરંતુ ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શ્રાવણના તહેવારો પહેલાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે અંગે લોકો અવઢવમાં છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies