ગુજરાત સરકારે મહેસૂલ વિભાગ હેઠળના 144 GAS વર્ગ-1 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. આ ફેરબદલમાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના હોદ્દાઓ સામેલ છે. સુરત, અમદાવાદ, મહેસાણા, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં નવી જવાબદારીઓ સોંપાઈ છે.
રાજ્યમાં 144 GAS અધિકારીઓની સાગમટે બદલી
Source: Zee 24 Kalak