ભાજપે નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી છે, જેમાં સ્મૃતિ ઈરાનીને મહામંત્રી, પિયુષ ગોયલને કોષાધ્યક્ષ અને વસુંધરા રાજેને ઉપાધ્યક્ષ બનાવાયા છે. ગુજરાતના સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ તરીકે કમાન સોંપાઈ છે. આ ફેરબદલી આગામી ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાને રાખીને કરાઈ છે.
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ: સ્મૃતિ ઈરાની મહામંત્રી, હેમાંગ જોશી યુવા મોરચાના અધ્યક્ષ
Source: Gujarat First