રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાશે. આ ચૂંટણી ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ચેરમેન પદ માટે મેદાનમાં છે, જ્યારે પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા રાદડિયાના ટેકે આગળ વધી રહ્યા છે.
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી રાદડિયા-કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
Source: TV9 Gujarati