ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં 1,090 સાયબર ગુનાઓ ઉકેલાયા છે. આરોપી રફીકુલ આલમ ચાઈનીઝ ક્રિમિનલ્સ સાથે સંપર્કમાં હતો અને ડિજિટલ એરેસ્ટ, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે લોકોને ડરાવી પૈસા પડાવતો હતો.
અમદાવાદી યુવકે 1071 કરોડનું સાયબર ફ્રોડ કર્યું
Source: Divya Bhaskar