બંગાળની ખાડીની સિસ્ટમથી 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીની સિસ્ટમથી 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. ગુજરાતમાં પણ 23થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 17થી 19 ઓગસ્ટ દરમિયાન ઝાપટાં પડી શકે છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies