1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ચીન કનેક્શન ખુલ્યું

1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ચીન કનેક્શન ખુલ્યું

ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 1071 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 1090 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને મુખ્ય સૂત્રધાર રફીકુલ આલમની આસામથી ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ચીની ક્રિમિનલ્સ સાથે સંપર્ક અને ક્રિપ્ટો વોલેટમાં નાણાં ટ્રાન્સફર થવાનું સામે આવ્યું છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies