સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગેએ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં 2% વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણય 1 જાન્યુઆરી, 2026થી અમલમાં ગણાશે અને એરિયર દશૈન પહેલાં, સપ્ટેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે. કેન્દ્ર અને અન્ય રાજ્યોમાં પણ DA વધારાના પગલાં લેવાયા છે.
સિક્કિમ સરકારી કર્મચારીઓને DAમાં 2% વધારો, એરિયર દશૈન પહેલાં ચૂકવાશે
Source: Zee 24 Kalak