₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 25 વર્ષીય આરોપી ઝડપાયો

₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 25 વર્ષીય આરોપી ઝડપાયો

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1,071 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 1,090 ગુનાઓની કડી મળી આવી છે. આસામના 25 વર્ષીય રફીકુલ આલમની ધરપકડ કરવામાં આવી છે. ગેંગ ડિજિટલ એરેસ્ટ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે લોકોને ડરાવીને નાણાં પડાવતી હતી. તપાસમાં ક્રિપ્ટોકરન્સી અને ચીની નેટવર્ક સાથે સંબંધ પણ સામે આવ્યો છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies